अंतर की बात कहनी है शिवबाबा

तू है बाबा रूहे गुलाब🌹
तो मैं रूह तितली🦋,
तुज पर मंडराती रहूँ दिनरात,
खुश्बू फैलती रहे दिलमें हरदम…

मेरे बाबा तू है रूहे बागबान,
तो मैं बाबा तेरे चमन का फूल🌷
खुशबू फैलाती रहे सदा जिनकी,
इस जहाँ से उस जहाँ तक…

तू है एक रूहानी शमा 🕯️दिले 💖मेहफिलकी🎂, जल जाऊँ तेरी रूहानी लौ 🕯️बनके पतंगा🐝🦋
to be contind….
तेरी दीवानी रूहानी आत्मा

માનસરોવરનાં રાજહંસો

દીઠાં છે મેં માનસરોવરમાં તરતા રાજહંસો;
લાગે જાણે! કો રાજયોગી હો રાજપથનાં;
સુંદર!સવારે ઉષા:કાળે દીઠાં તરતાં રાજહંસો;
મનમાં રટણ કરે રમણ કરે;
ધ્યાન ધરે જેમ રાજયોગીઓ;
એવાં લાગે માનસરોવરમાં દીઠાં તરતાં રાજહંસો.

યાદની પાંખો

 

 

હાવભાવોનું જગત ન્યારું અને લાગે છે અતિ પ્યારું,

ચાહે એકલા હો કે ભીડમાં એ સદાય છલકાતું,

ક્યારેક આંખોમાં તો ક્યારેક પાંખોમાં વળી ક્યારેક રંગોમાં,

મનમાં જ્યારે આવે ઉમંગ-ઉત્સાહ ત્યારે ઉડ્યા કરે બાબાની યાદમાં..

માતૃભાષા

http://www.bhagwadgomandal.com/index.php
ગુજરાતી ભાષા એક સમૃધ્ધ શિષ્ટભાષાનો ખજાનો છે,

image

એવું કહેવું ડરાય અતિશયોક્તિ નથી. મને મારી માતૃભાષા પ્રત્યે આદર અને ગર્વ છે. જેની પ્રથમ ગુરુ મા જ કહેવાય, કાલીઘેલી બોલીને પણ તે પ્રીતથી સુધારે છે. બીજી પસંદ રાષ્ટ્રભાષા हिन्दी છે, જે જન્મભૂમિની દેણ છે અને વિશ્વબંધુત્વને વિક્સાવવા આંતરરાષ્ટ્રીય ભાષા English ने પ્રાધાન્ય અચૂક આપીશ જ. ઓમશાંતિ . અસ્તુ. જયહિન્દ, જયભારત સાથે સૌને મારી અંતઃકરણની શુભભાવના ☺

સુરક્ષિત: શિયાળાની સુંદર ફૂલગુલાબી સવારનો પૂર્વાકાશી નજારો અદભૂત લાગે છે મનને ને કંઇક વિચારો સરી પડે છે….કંઇક કલમો ને સુવિચારોને લખવાને પ્રેરેતો કંઇક દિલોને ઉમંગઉત્સાહે ભરીદે….

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો: